ટેલિકોમ કંપનીઓ એકબીજાને ટક્કર આપવા સસ્તા દરના પ્લાન આપે છે
ગ્રાહકોને
લોભાવવા
માટે સસ્તા દરના પ્લાન લોન્ચ કરતી હોય છે
BSNL એ ગ્રાહકો માટે 425 દિવસની વેલિડિટી સાથે નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો
આ પ્લાન માટે ગ્રાહકોને માત્ર 2,398 રુપિયાનું રિચાર્જ કરવાનું રહેશે
આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ અને રોજના 100 SMS ફ્રી મળશે
લાંબી વેલિડિટીના આ પ્લાનમાં ગ્રાહકોને 850GB ડેટા આપવામાં આવશે
આ પ્લાનમાં ગ્રાહકોને પ્રતિદિન 2GB ડેટા આપવામાં આવશે
પ્રીપેડ પ્લાન જમ્મુ અને કાશ્મીરના વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવ્યો