અભિનેત્રી હિના ખાને ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે

તેણે ધણી વખત પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે

હિના ખાન પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તે પોતાના ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

હિના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

હિના ખાનને ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી

હિના ખાન ડીપ નેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે

હિના ખાનને અલગ અલગ સ્ટાઈલમાં આપ્યો પોઝ