અમદાવાદની સૌથી મોટી ક્રિકેટ લીગ SPL નો શાનદાર પ્રારંભ
શ્રી સિદ્ધિ ગ્રુપના જાસ્મીનભાઈ પટેલ, GCA ના માનદ સચિવ અનિલ પટેલ ઉપસ્થિત રહ્યાં
12 ટીમ ક્રિકેટ ટાઈટલ માટે આ ટુર્નામેન્ટમાં સ્પર્ધા કરી રહી છે
શનિવારે SPL ની રંગારંગ ઓપનિંગ સેરેમની યોજાઈ
ટુર્નામેન્ટના ટાઈટલ સ્પોન્સર શ્રી સિદ્ધિ ગ્રુપ અને મિડિયા પાર્ટનર ગુજરાત ફર્સ્ટ છે
સિસિલિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ 21 દિવસ ચાલશે
12 ટીમોના 200 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લેશે
લીગનું મુખ્ય ધ્યેય એક સ્વસ્થને પ્રોત્સાહન આપવાનું છે