સિદ્ધિ ગૃપ ઓફ કંપનીઝને એક નહીં પણ બબ્બે મોંઘેરા સન્માન મળ્યાં.
યુનાઈટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સમાં મળ્યો એશિયન યુકે બિઝનેસ એવૉર્ડ 2023
ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઈન્ડિયાને મળ્યું છે સાત સમંદર પાર સન્માન
બંને સન્માન શ્રી સિદ્ધિ ગૃપ વતી એમ.ડી. શ્રી જસ્મીનભાઈ પટેલે સ્વીકાર્યાં
શ્રી સિદ્ધિ ગૃપે રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા ૩૦ વર્ષોથી હંમેશા ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો
સિદ્ધિ ગૃપને મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની ઈન ઈન્ડિયા એવૉર્ડ
ત્રણ ભાષાઓમાં સંચાલિત ગુજરાતનું પ્રથમ મીડિયા હાઉસ
ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઈન્ડિયાએ મેળવ્યો ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા હાઉસ ઈન ઈન્ડિયાનો મહામુલો એવોર્ડ