About Gujarat Ke Genius
શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ
હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી
મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને
OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે
આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના
ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને
પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન? 4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
www.gujaratfirst.com પર આપના બાળકનું નામ આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ નેટવર્ક પર કરીશું પ્રસારિત હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને