Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: સાબરમતી નદીમાં 18 વર્ષિય યુવકે લગાવી છલાંગ, શોધખોળ ચાલુ

અમદાવાદના એલિસબ્રીજ નીચે રિવરફ્રન્ટ પર 18 વર્ષના એક યુવાને નદીમાં કૂદકો માર્યો છે. તેની સાથે રહેલો મિત્ર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડૂબેલા યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસ મિત્રની શોધ કરી વધુ તપાસ કરી રહી છે.
ahmedabad news  સાબરમતી નદીમાં 18 વર્ષિય યુવકે લગાવી છલાંગ  શોધખોળ ચાલુ
Advertisement

Ahmedabad: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એલિસબ્રીજ (Ellisbridge) નીચે આવેલા રિવરફ્રન્ટ વોક-વે (Riverfront Walkway) પર બેઠેલા 18 વર્ષના એક યુવાને અચાનક નદીના ઊંડા પાણીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

Tags :
Advertisement

.

×