Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat NCC : 20 Gujarat Battalion NCC ના CATC-213 કેમ્પનું સફળ સમાપન, 466 કેડેટ્સ 10 દિવસમાં શું શીખ્યા?

Gujarat NCC : 20 ગુજરાત બટાલિયન NCC (20 Gujarat Battalion NCC) દ્વારા આયોજિત દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર (CATC-213) ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ કેમ્પમાં 466 ઉત્સાહી કેડેટ્સે શસ્ત્ર તાલીમ, ડ્રોન ઓપરેશન, સાયબર સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન જેવા આધુનિક વિષયોનું સઘન પ્રશિક્ષણ મેળવી રાષ્ટ્ર નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.
gujarat ncc   20 gujarat battalion ncc ના catc 213 કેમ્પનું સફળ સમાપન  466 કેડેટ્સ 10 દિવસમાં શું શીખ્યા
Advertisement

Gujarat NCC : 20 ગુજરાત બટાલિયન NCC દ્વારા આયોજિત CATC-213 (Combined Annual Training Camp) નું સફળતાપૂર્વક સમાપન થયું છે. 25 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાયેલા આ દસ દિવસીય કેમ્પમાં કુલ 466 NCC કેડેટ્સએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કેડેટ્સમાં શિસ્ત, આત્મવિશ્વાસ, જવાબદારીની ભાવના, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી કૌશલ્યો વિકસાવવાનો હતો. દસ દિવસ દરમિયાન કેડેટ્સને વિવિધ વ્યવહારુ અને પ્રાયોગિક તાલીમમાંથી પસાર કરવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×