ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે! નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી આચરતો શખ્સ ઝડપાયો

લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની. લાલચ આપી છેતરપીંડી આચરતા શખ્સની આર્થિક ગુનાહ નિવારણ શાખએ ધરપકડ કરી લીધી છે. હુસામા સૈયદ જે મૂળ દરિયાપુર અમદાવાદનો રહેવાસી છે, જેની ધરપકડ લોકોને નાણાં રોકાવી ઊંચું વળતર એટલેકે એક મહિનામાં 10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.છેતરપિંડીનો ગુનો નોંધ્યોજેની કુલ રકમ 02 àª
11:07 AM Feb 12, 2023 IST | Vipul Pandya
લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની. લાલચ આપી છેતરપીંડી આચરતા શખ્સની આર્થિક ગુનાહ નિવારણ શાખએ ધરપકડ કરી લીધી છે. હુસામા સૈયદ જે મૂળ દરિયાપુર અમદાવાદનો રહેવાસી છે, જેની ધરપકડ લોકોને નાણાં રોકાવી ઊંચું વળતર એટલેકે એક મહિનામાં 10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.છેતરપિંડીનો ગુનો નોંધ્યોજેની કુલ રકમ 02 àª
લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે નાણાં રોકાવી ઊંચું વળતર આપવાની. લાલચ આપી છેતરપીંડી આચરતા શખ્સની આર્થિક ગુનાહ નિવારણ શાખએ ધરપકડ કરી લીધી છે. હુસામા સૈયદ જે મૂળ દરિયાપુર અમદાવાદનો રહેવાસી છે, જેની ધરપકડ લોકોને નાણાં રોકાવી ઊંચું વળતર એટલેકે એક મહિનામાં 10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.
છેતરપિંડીનો ગુનો નોંધ્યો
જેની કુલ રકમ 02 કરોડ 09 લાખથી પણ વધુ થવા પામી છે તે પૈકી એક ફરિયાદી વળતર કે રૂપિયા નહિ મળતા આર્થિક ગુન્હા નિવારણ શાખાના દરવાજા ખખડાવ્યા છે, ત્યારે EOW ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે હુસામાં સૈયદ ઉપર છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
આવી રીતે કરતો Fraud
આ શાતીરની શું હતી મોડેસ ઓપરેન્ડી આવો એ જાણીએ, આરોપી હુસામાં સૈયદ પોતાના પરિચિત વ્યક્તિઓને લોભામણી સ્કીમ સમજવતો હતો જેમાં પોતે ફાઈનાન્સમાં સિઝિંગ થયેલી ગાડીઓને હરાજીમાં સસ્તામાં ભાવમાં ખરીદે છે ત્યારબાદ એક મહિનામાં ગાડીઓ વહેંચી મોટો નફો મળશે તેમ કહીને પોતાના વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા મેળવી લેતો હતો બાદમાં ખરીદનારને ગાડી કે વળતર આપતો નહોતો, આ પ્રકારે આરોપી ગુનાને અંજામ આપતો હોવાની કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ વર્ણવી છે.
વધુ તપાસ હાથ
લોકોને વિશ્વાસમાં લેવા માટે થઈને આરોપી એક નોટરાઈઝ લખાણ પણ લખી આપતો હતો અને લોકોનો વિશ્વાસ રહે તે માટે બેંકના ચેક પણ આપતો હતો ત્યારે અમદાવાદની ગુનાહ નિવારણ શાખાએ આરોપી વિરુદ્ધમાં વધુ પુરાવાઓ એકત્ર કરી આ સમગ્ર છેતરપિંડી ના ગુનામાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે, ઉપરાંત કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલા રૂપિયાની ટોટલ છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - મોડાસામાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ સર્જાયો, જાણો સમગ્ર મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabadNewsCrimeNewsCyberCrimePoliceFraudGujaratFirstGujaratiNewsGujaratPolice
Next Article