Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

MLA Chaitar Vasava Bail: હાઇકોર્ટે ચૈતર વસાવાના 7 દિવસના જામીન મંજૂર કર્યા, આ બે શરતો લાગુ

MLA Chaitar Vasava Bail: ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ચૈતર વસાવા દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખીને અદાલતે તેમના 7 દિવસના ટૂંકા ગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે.
mla chaitar vasava bail  હાઇકોર્ટે ચૈતર વસાવાના 7 દિવસના જામીન મંજૂર કર્યા  આ બે શરતો લાગુ
Advertisement

MLA Chaitar Vasava Bail: ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ચૈતર વસાવા દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખીને અદાલતે તેમના 7 દિવસના ટૂંકા ગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ વિશેષ મંજૂરી મળવાને કારણે હવે તેઓ આગામી વિધાનસભા સત્રની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લઈ શકશે.

Tags :
Advertisement

.

×