Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Adani CNG Price Hike: હવે એક કિલો CNG માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા!, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે

Adani CNG Price Hike: અદાણી સીએનજી કંપની (Adani CNG Company) દ્વારા સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે જૂનો ભાવ 90.02 રૂપિયાથી વધીને નવો ભાવ 94.02 રૂપિયા થયો છે. અચાનક થયેલા આ ભાવ વધારાથી સીએનજી વાહનચાલકો અને રિક્ષાચાલકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
adani cng price hike  હવે એક કિલો cng માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા   મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે
Advertisement

Adani CNG Price Hike: સામાન્ય જનતા અને વાહનચાલકો માટે વધુ એક મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. અદાણી સીએનજી કંપની (Adani CNG Company) દ્વારા સીએનજી ગેસ (CNG Gas) ના ભાવમાં તગડો વધારો ઝીંકવામાં આવ્યો છે. અચાનક કરવામાં આવેલા આ ભાવ વધારાના કારણે દૈનિક ધોરણે વાહન ચલાવતા સામાન્ય નાગરિકો અને ખાસ કરીને રિક્ષાચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.

Tags :
Advertisement

.

×