ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ‘નો ડ્રગ્સ’ ના મેસેજ સાથે ઉજવાયો વિશ્વ સાયકલ દિવસ, આશરે 100 જેટલા લોકો જોડાયા

Ahmedabad: યુનાઇટેડ નેશન્સ દ્વારા દર 3 જૂન ના રોજ પર્યાવરણ અને આરોગ્યનીં સ્વસ્થતા જળવાય રહે માટે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે MyByk, ઈન્વિન્સિબલ એન.જી.ઓ, Green Riders, EK beti Ek Cycle અને Feed Wellness દ્વારા અમદાવાદ રીવર ફ્રન્ટ...
06:48 PM Jun 02, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: યુનાઇટેડ નેશન્સ દ્વારા દર 3 જૂન ના રોજ પર્યાવરણ અને આરોગ્યનીં સ્વસ્થતા જળવાય રહે માટે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે MyByk, ઈન્વિન્સિબલ એન.જી.ઓ, Green Riders, EK beti Ek Cycle અને Feed Wellness દ્વારા અમદાવાદ રીવર ફ્રન્ટ...
Celebration of World Bicycle Day in Ahmedabad

Ahmedabad: યુનાઇટેડ નેશન્સ દ્વારા દર 3 જૂન ના રોજ પર્યાવરણ અને આરોગ્યનીં સ્વસ્થતા જળવાય રહે માટે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે MyByk, ઈન્વિન્સિબલ એન.જી.ઓ, Green Riders, EK beti Ek Cycle અને Feed Wellness દ્વારા અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે વેહલી સવારે 10 કિમી સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ડ્રગ્સ જાગૃતતા માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો. જેમાં આશરે 100 જેટલા લોકો જોડાયા હતા.

10 કિમી સાયકલ રાઈડ કરી NO DRUGS CAMPAIGN નો મેસેજ

ઈન્વિન્સિબલ એન.જી.ઓ. ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જે યુવાઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત જ યુવાઓમાં ફેલાઈ રહેલા ડ્રગ્સ દુષણને ડામવા માટે કમર કસી નિરંતર પ્રયત્નો કરી રહ્યા છે. માટે વિશ્વ સાયકલ દિવસના દિવસે 10 કી.મી સાયકલિંગ માધ્યમથી NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો. ઇન્વિન્સિબલ એન.જી.ઓ. ના વોલેન્ટિયર્સ દ્વારા લોકોને ડ્રગ્સ ના દુષણને દૂર કરવા માટે આહવાન કર્યું હતું અને સામાજિક કટિબદ્ધતા દાખવી હતી.

10 કિમી સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું

યુવાનોમાં ડ્રગ્સનું દુષણ ખુબ જ વધી રહ્યું છે, જેના કારણે અનેક યુવાનોની જિંગદી નરક જેવી થઈ ગઈ છે. તો યુનાઈટેડ નેશન્સ દ્વારા 3 જૂનના રોજ પર્યાવરણ અને આરોગ્યની જાળવણી માટે વિશ્વ સાયકલ દિવસ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરમાં સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં પણ આ દિવસની ઉજવણી એક સ્પેશિયલ થીમ સાથે કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ‘નો ડ્રગ્સ’ ના મેસેજ અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે વેહલી સવારે 10 કિમી સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: AHMEDABAD: સગીરાની મરજી હોય તો શારીરિક સંબંધ ગેરકાયદેસર ગણાય, આરોપીને 10 વર્ષની સજા

આ પણ વાંચો: CHEMICAL MANGO: કેરી એટલે મોત! રાત્રે આંબેથી ઉતરે, સવારે પાકી જાય અને બપોરે તમારા ઘરે પણ પહોંચી જાય!

આ પણ વાંચો: BHARUCH: લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત, હોનારત થાય તો જવાબદાર કોણ?

Tags :
AhmedabadAhmedabad NewsCelebration of World Bicycle DayCelebration of World Bicycle Day in AhmedabadGujarati Newslocal newsVimal PrajapatiWorld Bicycle Day
Next Article