Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: શહેરમાં ધમધમતું સાયબર ફ્રોડનું 'હેડક્વાર્ટર' ઝડપાયું

Ahmedabad: ગુજરાતમાં સાયબર ગઠિયાઓ પર અરવલ્લી પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. એક નાનકડી અરજી અને માત્ર બે હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શનની તપાસમાં પોલીસે અમદાવાદના નિકોલમાં ધમધમતું આખું 'કોલ સેન્ટર' ઝડપી પાડ્યું છે. 24 લાખ રૂપિયા રોકડા, સોનું-ચાંદી અને મની કાઉન્ટિંગ મશીન. જાણે કોઈ બેંક હોય તેવો માહોલ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
ahmedabad  શહેરમાં ધમધમતું સાયબર ફ્રોડનું  હેડક્વાર્ટર  ઝડપાયું
Advertisement
  • Ahmedabad: નિકોલમાં સાયબર ફ્રોડનું 'હેડક્વાર્ટર'
  • કર્ણાટકથી માત્ર 2000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ટ્રેસ થયું
  • 1 કરોડ 31 લાખનું ફ્રોડ કરનારા આ ભેજાબાજો સુધી પોલીસ પહોંચી

Tags :
Advertisement

.

×