Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Drug Smuggling: વિયેતનામથી અમદાવાદ આવેલી યુવતી 6 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સે રૂ.6 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 22 વર્ષીય મ્યાનમારની યુવતીને ઝડપી પાડી છે. બેગેજ સ્કેનિંગ બાદ ડોગની મદદથી તપાસ કરતાં હેન્ડબેગમાંથી 10 પેકેટ મળ્યા હતા. યુવતીએ રૂ.8,500ના કમિશન માટે હેરાફેરી કરી હોવાનો દાવો કર્યો છે. કસ્ટમ્સ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને વિયેતનામ રૂટની તપાસ કરી રહ્યું છે.
drug smuggling  વિયેતનામથી અમદાવાદ આવેલી યુવતી 6 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ
Advertisement

Ahmedabad Airport Drug Smuggling: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વિયેતનામથી અમદાવાદ આવેલી 22 વર્ષીય મ્યાનમારની યુવતીને અંદાજે રૂ.6 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવી છે. બેગેજ સ્કેનિંગ દરમિયાન યુવતીના સામાનમાં શંકાસ્પદ વસ્તુઓ જણાતા કસ્ટમ્સ અધિકારીઓએ તેની બેગની સઘન તપાસ હાથ ધરી હતી.

Tags :
Advertisement

.

×