Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : એરપોર્ટ પર ફરી એકવાર ગાંજો પકડાયો, વડોદરાનું દંપતી 1.928 કિલો જથ્થા સાથે ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલી એક ફ્લાઈટ બાદ કસ્ટમ વિભાગની તપાસમાં દંપતીની ટ્રોલી બેગે સમગ્ર મામલો પલટી નાખ્યો. બેગમાં છુપાવાયેલી વસ્તુ સામાન્ય સામાન નહોતી, પરંતુ પ્રતિબંધિત નશીલો જથ્થો હોવાનું સામે આવ્યું. પેકેટોની સંખ્યા અને જથ્થો સામે આવતા તપાસ વધુ ગંભીર બની છે.
ahmedabad   એરપોર્ટ પર ફરી એકવાર ગાંજો પકડાયો  વડોદરાનું દંપતી 1 928 કિલો જથ્થા સાથે ઝડપાયું
Advertisement

Ahmedabad Airport Drug Seizure: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન હાઇડ્રોપોનિક્સ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન 1.93 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજા (Hydroponic Cannabis) સાથે વડોદરાના એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×