Ahmedabad : બેંગકોક ફ્લાઇટમાંથી આવેલા મુસાફર પાસેથી ઝડપાયો 10.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો, સ્નિફર ડોગે ખોલી પોલ
Ahmedabad : અમદવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે વધુ એક વખત ગાંજોનો જથ્થો ઝડપ્યો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) ડ્રગ સ્મગલિંગ વિરુદ્ધ એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરી છે. બેંગકોકથી આવેલી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે કરોડો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત નશીલો પદાર્થ જપ્ત કરીને તેની અટકાયત કરી છે.
Advertisement