Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદમાં AMCનું મેગા ઓપરેશન: 2025 કરતા 2026માં Dengue Cases માં મોટો ઘટાડો, જુઓ પબ્લિક રિપોર્ટ

Pre Monsoon Preparation: અમદાવાદમાં ડેન્ગ્યૂ-મલેરિયાના નિયંત્રણ માટે એએમસી (AMC) એ પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી છે. 2000 કર્મચારીઓ અને 274 ફોગિંગ મશીનો સાથે હાઈ-રિસ્ક વિસ્તારો, સ્લમ અને હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાયું છે. તપાસમાં 577 બ્રીડીંગ સ્પોટ્સ મળ્યા છે, જ્યારે નિયમભંગ બદલ 88 કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે કાર્યવાહી કરાઈ છે. ફરિયાદ મળ્યે 24 કલાકમાં ઉકેલ લાવવાનો તંત્રનો દાવો છે.
અમદાવાદમાં amcનું મેગા ઓપરેશન  2025 કરતા 2026માં dengue cases માં મોટો ઘટાડો  જુઓ પબ્લિક રિપોર્ટ
Advertisement

અમદાવાદમાં Dengue Cases-મલેરિયા સામે AMCની પ્રિ-મોન્સૂન તૈયારી શરૂ
274 ફોગિંગ મશીનો અને 2000નો સ્ટાફ સાથે કામગીરી કરાશે
હાઈ-રિસ્ક વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ, 577 મચ્છર બ્રીડીંગ સ્પોટ્સ શોધાયા
નિયમો ભંગ બદલ 88 કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે AMCની કાર્યવાહી
2025માં ડેન્ગ્યૂના 1591 કેસ સામે 2026માં અત્યાર સુધી માત્ર 110 કેસ નોંધાયા
સ્લમ વિસ્તારોથી લઈ હોસ્પિટલો અને કોમર્શિયલ એકમોમાં સઘન ચેકિંગ શરૂ

Tags :
Advertisement

.

×