Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં મકાન તોડતા પહેલાં આ નિયમો જાણો, 48 કલાકમાં કાટમાળ હટાવવો પડશે, જાણો વધુ

Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશને 'સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026' તૈયાર કરી છે. મકાન તોડતાં સાત દિવસ પહેલાં AMCને લેખિત જાણ કરવી પડશે. મોટી સાઇટ પર એન્જિનિયરની દેખરેખ અને ધૂળ નિયંત્રણ ફરજિયાત રહેશે. ડિમોલિશનનો કાટમાળ 48 કલાકમાં હટાવી અધિકૃત સેન્ટર પહોંચાડવો પડશે. ઓછામાં ઓછો 15 ટકા C&D વેસ્ટ પુનઃઉપયોગ કરવાનો નિયમ છે. ઉલ્લંઘન બદલ દંડ અને કામગીરી બંધ થઈ શકશે.
ahmedabad માં મકાન તોડતા પહેલાં આ નિયમો જાણો  48 કલાકમાં કાટમાળ હટાવવો પડશે  જાણો વધુ
Advertisement

Ahmedabad Sustainable Demolition Policy 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડિમોલિશનની કામગીરી માટે નવી પોલિસી તૈયાર કરવામાં આવી છે. શહેરમાં 'અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026' લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ પોલિસીનો મુખ્ય હેતુ મકાનો તોડવાની કામગીરીને વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો છે. નવી પોલિસી અનુસાર મકાન તોડતાં પહેલાં AMCને સાત દિવસ અગાઉ લેખિત જાણ કરવી પડશે. ઉપરાંત ડિમોલિશન દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ, કામદારોની સુરક્ષા અને કાટમાળના નિકાલ માટે કડક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×