Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rickshaw Strike: અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળનો બીજો દિવસ, એરપોર્ટ પર મુસાફરો બેહાલ, ડબલ ભાડાની માંગ

Ahmedabad Rickshaw Strike: અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની ચાર દિવસીય હડતાળનો આજનો બીજો દિવસ છે, જેના કારણે શહેરમાં પરિવહન વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો અચાનક હડતાળ પર ઉતરી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ પર ઓનલાઈન બુકિંગ કરવા છતાં કોઈ ડ્રાઇવર બુકિંગ સ્વીકારી રહ્યા નથી અને મુસાફરો બે કલાકથી વધુ સમયથી પરેશાન થઈ રહ્યા છે.
ahmedabad rickshaw strike  અમદાવાદમાં રિક્ષા ટેક્સી ચાલકોની હડતાળનો બીજો દિવસ   એરપોર્ટ પર મુસાફરો બેહાલ  ડબલ ભાડાની માંગ
Advertisement

Ahmedabad Rickshaw Strike: અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની ચાર દિવસીય હડતાળનો આજનો બીજો દિવસ છે, જેના કારણે શહેરમાં પરિવહન વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો અચાનક હડતાળ પર ઉતરી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરપોર્ટ પર ઓનલાઈન બુકિંગ કરવા છતાં કોઈ ડ્રાઇવર બુકિંગ સ્વીકારી રહ્યા નથી અને મુસાફરો બે કલાકથી વધુ સમયથી પરેશાન થઈ રહ્યા છે. એટલું જ નહીં, ટેક્સી ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લિકેશન્સ સામે રોષ વ્યક્ત કરીને લડી લેવાના મૂડમાં હોવાનું સામે આવ્યું છે અને રોજિંદા ભાડા કરતા પણ ડબલ ભાડાની માગ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

Tags :
Advertisement

.

×