ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : AMC નાં નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ બંચ્છાનિધી પાની એક્શન મોડમાં!

AMC નાં તમામ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ સાથે તેમણે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.
01:49 PM Feb 10, 2025 IST | Vipul Sen
AMC નાં તમામ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ સાથે તેમણે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.
AMC_Gujarat_first
  1. અમદાવાદ મહાનગરપાલિકાનાં નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો
  2. ચાર્જ સંભાળતા જ કમિશનર બંચ્છાનિધી પાની એક્શન મોડમાં!
  3. AMC નાં તમામ ઝોનનાં ડે. મ્યુ. કમિશનર સહિત પદાધિકારીઓ સાથે બેઠક કરી
  4. બેઠકમાં કમિશનરે શહેરની સંપૂર્ણ સ્થિતિ અંગે તાગ મેળવ્યો

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાનાં નવા કમિશનર બંચ્છાનિધી પાનીએ આજથી ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદથી જ નવા કમિશનર એક્શન મોડમાં આવ્યા છે. માહિતી અનુસાર, AMC નાં તમામ ઝોનનાં ડે. મ્યુ. કમિશનર સહિત પદાધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો - Surat : 30 લક્ઝરી કાર સાથે સીનસપાટા કરતા વિદ્યાર્થીઓ મામલે આચાર્યનો ખુલાસો, વાંચો શું કહ્યું ?

ચાર્જ સંભાળતા જ કમિશનરે બંચ્છાનિધી પાની એક્શન મોડમાં!

અમદાવાદમાં (Ahmedabad) મહાનગરપાલિકાનાં નવા કમિશનર તરીકે બંચ્છાનિધી પાનીએ આજથી ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યાની સાથે નવા કમિશનર બંચ્છાનિધી પાની એક્શન મોડમાં જોવા મળ્યા છે. કારણ કે AMC નાં તમામ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ સાથે તેમણે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ પણ વાંચો - Nadiad Case : ત્રણ લોકોનાં મોત મામલે પોલીસનો ચોંકાવનારો ખુલાસો!

શહેરમાં ચાલી રહેલા વિકાસનાં કાર્યો અંગે બેઠકમાં સમીક્ષા

માહિતી અનુસાર, આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ચાલી રહેલા વિકાસનાં કાર્યો અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત, હાલની સમસ્યા અને આગામી નવા પ્રોજેક્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, બંચ્છાનિધી પાની આ પહેલા રાજકોટ (Rajkot), વડોદરા, સુરત (Surat), સહિતનાં મહત્ત્વનાં શહેરોમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચો - Rajkot : દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર! દારૂડિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ

Tags :
Ahmedabad Municipal CorporationAMCBanchhanidhi PaniDeputy Municipal CommissionerGujarat FirstGUJARAT FIRST NEWSLatest Gujarati NewsRAJKOTSuratTop Gujarat First NewsTop Gujarati NewsVadodara
Next Article