Ahmedabad News: બારેજાના પાર્થ પટેલે રચ્યો ઈતિહાસ, બુલેટ પર 19,024 ફૂટ ઊંચા 'ઉમલિંગ લા પાસ' સર કરી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
Ahmedabad Parth Patel: ગુજરાત અને અમદાવાદના યુવાનોએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. અમદાવાદ જિલ્લાના બારેજા નગરના યુવાન પાર્થ પટેલે પોતાની બુલેટ મોટરસાઇકલ પર અદભુત સાહસ ખેડીને વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ (વાહન વ્યવહાર યોગ્ય રસ્તા) ગણાતા 'ઉમલિંગ લા પાસ' (Umling La Pass) પર સફળતાપૂર્વક પહોંચીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Advertisement
Ahmedabad Parth Patel: ગુજરાત અને અમદાવાદના યુવાનોએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. અમદાવાદ જિલ્લાના બારેજા નગરના યુવાન પાર્થ પટેલે પોતાની બુલેટ મોટરસાઇકલ પર અદભુત સાહસ ખેડીને વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ (વાહન વ્યવહાર યોગ્ય રસ્તા) ગણાતા 'ઉમલિંગ લા પાસ' (Umling La Pass) પર સફળતાપૂર્વક પહોંચીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ભવ્ય સિદ્ધિથી સમગ્ર ગુજરાતમાં ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે.

