Kon Banshe Gujarat No Genius: અમદાવાદના નિકોલ વિસ્તારના ભૌમિક પટેલે 'ડિજિટલ દંગલ'માં મારી બાજી
Gujarat Mega Quiz Contest: ગુજરાતની અગ્રણી મીડિયા ચેનલ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલ જ્ઞાનનો મહાસંગ્રામ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' (Kon Banshe Gujarat No Genius) હાલમાં સમગ્ર રાજ્યના યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી હજારો યુવાનોએ ભાગ લીધો છે, જેમાં પ્રથમ રાઉન્ડ માટે 12 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
Advertisement
Gujarat Mega Quiz Contest: ગુજરાતની અગ્રણી મીડિયા ચેનલ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલ જ્ઞાનનો મહાસંગ્રામ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' (Kon Banshe Gujarat No Genius) હાલમાં સમગ્ર રાજ્યના યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી હજારો યુવાનોએ ભાગ લીધો છે, જેમાં પ્રથમ રાઉન્ડ માટે 12 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગી પામેલા ઉમેદવારોમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા ભૌમિકભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.

