Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ની ભૂમિકા શજવાણીએ જીત્યો Mrs Earth Elite 2026 નો તાજ! વૈશ્વિક મંચ પર વધાર્યું ભારતનું ગૌરવ

Ahmedabad : અમદાવાદની ભૂમિકા શજવાણીએ પ્રતિષ્ઠિત Mrs Earth Elite 2026 નો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતીને ભારતનું ગૌરવ વિશ્વ મંચ પર વધાર્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણના મજબૂત સંદેશ સાથે તેમણે સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિનાઓની સઘન તૈયારી, આત્મવિશ્વાસ અને સમાજલક્ષી અભિગમના બળે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.
ahmedabad ની ભૂમિકા શજવાણીએ જીત્યો mrs earth elite 2026 નો તાજ  વૈશ્વિક મંચ પર વધાર્યું ભારતનું ગૌરવ
Advertisement

Ahmedabad : અમદાવાદની રહેવાસી ભૂમિકા શજવાણીએ પ્રતિષ્ઠિત Mrs Earth Elite 2026 નો આંતરરાષ્ટ્રીય ખિતાબ (International Title) પોતાના નામે કરીને વૈશ્વિક મંચ (Global Platform) પર દેશનું ગૌરવ વધાર્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિશ્વભરમાં પર્યાવરણ જાગૃતિ (Environmental Awareness) અને સામાજિક જવાબદારી (Social Responsibility) ને પ્રોત્સાહન આપવા માટે ખાસ જાણીતી છે.

Tags :
Advertisement

.

×