Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: તલવારથી કેક કાપી ઉજવ્યો જન્મદિવસ, મોડી રાત્રે કરી આતશબાજી

Ahmedabad: અમદાવાદ શહેરમાં આતશબાજીના કિસ્સાઓ ખુબ જ વધી ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ (Ahmedabad) શહેરમાં જન્મ દિવસ પર તલવારથી કેક કાપવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અત્યારે અમદાવાદ (Ahmedabad)માં શહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થઈ...
ahmedabad  તલવારથી કેક કાપી ઉજવ્યો જન્મદિવસ  મોડી રાત્રે કરી આતશબાજી
Advertisement

Ahmedabad: અમદાવાદ શહેરમાં આતશબાજીના કિસ્સાઓ ખુબ જ વધી ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ (Ahmedabad) શહેરમાં જન્મ દિવસ પર તલવારથી કેક કાપવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અત્યારે અમદાવાદ (Ahmedabad)માં શહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક યુવકોએ આતશબાજી કરીને તલવાર વડે કેક કાપીને ઉજવણી કરી હોવાનું કામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તેના સામે અમદાવાદ (Ahmedabad) પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે.

ખાનગી યુટ્યુબ ચેનલ પર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આતશબાજી કરી તલવારથી કેક કાપી ઉજવણી કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ તલવાર વડે કેક કાપીને એક ખાનગી યુટ્યુબ ચેનલ પર વીડિયો વાયરલ પણ થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે વાયરલ વીડિયો જમાલપુરનો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે અમદાવાદ શહેરમાં આવા લોકોની આતશબાજી ખુબ જ વધી ગઈ છે. રાત્રે મોડી રાત્રે લોકોને હેરાના પરેશાન કરીને આતશબાજી કરી હોવાનું સામે આવ્યું છે,

Advertisement

અમદાવાદમાં તલવારથી કેક કાપતો વીડિયો અત્યારે વાયરલ થયો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તલવારથી કેક કાપતો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જાહેર રોડપર આતશબાજી કરી અને તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો પ્રમાણે @205SARKAR નામની યુટ્યુબ ચેનલ પર વીડિયો વાઇરલ થયો છે. આ સાથે વાયરલ વીડિયો જમાલપુરનો હોવાનું સામે આવ્યું છે. જેથી તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. કારણે કે, શહેરમાં મોડી રાત્રે આવી આતશબાજીના કારણે સામાન્ય લોકોને ભારે તકલિફ થાય છે.

Advertisement

આ પણ વાંચો: આગામી ત્રણ કલાકમાં વરસાદ Gujarat ને ધમરોળશે, હવામાન વિભાગે આપી આગાહી

આ પણ વાંચો: Junagadh: ‘મને માફ કરજો, Sorry’ વ્યાજખોરોના ત્રાસથી આધેડે પોતાની જીવનલીલા સંકેલી

આ પણ વાંચો: Chandipura Virus : જીવલેણ વાઇરસ ફેલાવનાર Sand Flies કેવી દેખાય છે ? જુઓ Video

Tags :
Advertisement

.

×