Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ગાંધીના ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? બોપલમાં Rave Party પર દરોડા, 15 થી વધુની ધરપકડ

અમદાબાદના શીલજ વિસ્તારમાં આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં મોડી રાત્રે યોજાઈ રહેલી રેવ પાર્ટી પર બોપલ પોલીસે દરોડા પાડ્યા. દરોડામાં 15 લોકો, જેમાં મોટાભાગના વિદેશી નાગરિકો હતા, દારૂ અને હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા જેમને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસને પાર્ટી અંગે પૂર્વમાં ગુપ્ત બાતમી મળી હતી અને વિદેશી નાગરિકો સહિતની આ હાઈપ્રોફાઇલ પાર્ટી સાથે દારૂબંધીના કાયદાના ભંગ અંગે તપાસ હાથ ધરાઈ છે.
ahmedabad   ગાંધીના ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે  બોપલમાં rave party પર દરોડા  15 થી વધુની ધરપકડ
Advertisement
  • અમદાવાદમાં Rave Party પર ત્રાટકી પોલીસની ટીમ
  • શીલજના ઝેફાયર ફાર્મ પર બોપલ પોલીસના દરોડા
  • હુક્કા અને દારૂની મહેફીલ માણતા પકડાયા
  • પોલીસે રેવ પાર્ટીમાંથી 15 યુવાનોને ઝડપી પાડ્યા
  • વિદેશી દારૂની બોટલો અને હુક્કાનો સામાન મળી આવ્યો

Ahmedabad Rave Party : ગાંધીના ગુજરાતમાં એકવાર ફરી દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ શહેરના પોશ અને પ્રતિષ્ઠિત વિસ્તારોમાં 'હાઈપ્રોફાઈલ' દારૂની મહેફિલો ધમધમી રહી હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં મોડી રાત્રે ચાલી રહેલી એક રેવ પાર્ટી પર બોપલ પોલીસે દરોડો પાડી 15 લોકોને દારૂ પીતા અને હુક્કાની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Tags :
Advertisement

.

×