Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, રાજ્યના આ વિસ્તારોમાં પડશે હળવાથી મધ્યમ વરસાદ

Ahmedabad Weather: અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. મોનસૂન ટર્ફ (Monsoon Trough), સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) અને ટ્રાફ લાઇન સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વરસાદી માહોલથી લોકોને બફારાથી રાહત મળી છે અને ખેતી પાકને લાભ થશે.
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય  અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ  રાજ્યના આ વિસ્તારોમાં પડશે હળવાથી મધ્યમ વરસાદ
Advertisement

Ahmedabad Weather: ગુજરાતમાં ચોમાસાની (Monsoon) ઋતુ વચ્ચે હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અર્થતંત્ર અને આર્થિક પાટનગર સમાન અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) છવાયેલું જોવા મળ્યું છે. કાળાદિબાંગ વાદળો અને ઠંડા પવનોના કારણે વાતાવરણમાં આહલાદક અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

Tags :
Advertisement

.

×