Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS એ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS ની સયુંકત કામગીરી દ્વારા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. નવજાત શિશુને બચાવી ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. તેમજ આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીઓની મોટી કબૂલાત સામે આવી છે. તેમાં નવ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂ.3 લાખ 60 હજારમાં ખરીદ્યું હતું. તેમજ ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ થતા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે.
ahmedabad ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ats એ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ
Advertisement
  • Ahmedabad: નવજાત શિશુને બચાવી ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે
  • આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીઓની મોટી કબૂલાત
  • નવજાત શિશુને રૂ.3 લાખ 60 હજારમાં ખરીદ્યું હતુ

Tags :
Advertisement

.

×