Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો ધડાકો: ચંડોળા કેસના 2 આરોપીઓને 20 અને 16 વર્ષની સજા

Chandola Lake Case: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા તળાવ (Chandola Lake) કેસમાં સફળ કાર્યવાહી કરી આરોપી સાગર માંડલ (Sagar Mandal) અને મોહમ્મદ ફારુકને સજા અપાવી છે. બાંગ્લાદેશથી સગીરાઓને ગેરકાયદે લાવી દેહવેપારમાં ધકેલવા બદલ એકને 16 વર્ષ અને બીજાને 20 વર્ષની સજા થઈ છે. PI એસ.જે. જાડેજા અને PI આઈ.એન. ઘાસૂરાની ટીમે અન્ય 6 ગુના નોંધી નેટવર્ક બરબાદ કર્યું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો ધડાકો  ચંડોળા કેસના 2 આરોપીઓને 20 અને 16 વર્ષની સજા
Advertisement

Chandola Lake Case: અમદાવાદના ચંડોળા તળાવ (Chandola Lake) વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માનવ તસ્કરી (Human Trafficking) કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) મોટી અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રજૂ કરેલા મજબૂત પુરાવાઓ અને ઠોસ કાર્યવાહીના આધારે નામદાર કોર્ટે ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને કસૂરવાર ઠેરવીને કડકમાં કડક સજા ફટકારી છે. આ ચુકાદાથી અસામાજિક તત્વો અને ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા નેટવર્ક સામે લાલ આંખ થઈ છે.

Tags :
Advertisement

.

×