Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Crime News: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ઘાતક હથિયારો સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

Ahmedabad Crime News: ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર અત્યંત એલર્ટ મોડ પર છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક મોટી કાર્યવાહી કરી છે.
ahmedabad crime news  અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચનો સપાટો  ઘાતક હથિયારો સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો
Advertisement

Ahmedabad Crime News: ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર અત્યંત એલર્ટ મોડ પર છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે હથિયારોના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડીને અસામાજિક તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

Tags :
Advertisement

.

×