Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએઃ ગગજી સુતરિયા

અમદાવાદના સરદાર ધામ (Sardar Dham) ખાતે ગગજી સુતરિયા (Gagji Sutaria) એ દીકરીઓની સુરક્ષા અંગે નિવેદન આપ્યા છે. તેમણે કહ્યું કે, દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. વાંચો વિગતવાર.
ahmedabad   દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએઃ ગગજી સુતરિયા
Advertisement
  • પાટીદાર અગ્રણીએ ફરી ઉઠાવ્યો મહિલા સુરક્ષાનો મુદ્દો
  • દીકરીઓની આત્મરક્ષા મુદ્દે Gagji Sutaria નું મોટું નિવેદન
  • દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએઃ સુતરિયા

Ahmedabad : ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અમદાવાદના Sardar Dham ખાતે પાટીદાર અગ્રણી ગગજી સુતરિયા (Gagji Sutaria) એ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદન કર્યા છે. Gagji Sutaria ના મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, Sardar Dham માં દીકરીઓને સુરક્ષા માટે Self Defense ની તાલીમ પણ અપાશે.

દીકરીઓની સુરક્ષા સર્વોપરી

અમદાવાદના સરદાર ધામ ખાતે પાટીદાર અગ્રણી Gagji Sutaria એ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદનો કર્યા છે. ગગજી સુતરિયાએ દીકરીના સુરક્ષા મુદ્દે જણાવ્યું કે, સરદાર ધામમાં Self Defense ની તાલીમ અપાશે. સરદાર ધામમાં દીકરીઓને તલવારની તાલીમ અપાય છે. આ ઉપરાંત ગગજી સુતરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે કહ્યું કે, અમે 25 વર્ષ આગળનું વિચારીએ છીએ.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : રાજારાણી તળાવ આસપાસ દબાણોનો રાફડો, નોટીસ બાદ કાર્યવાહીની વાટ

સરદાર ધામમાં ડિફેન્સ તાલીમ

પાટીદાર અગ્રણી Gagji Sutaria એ દીકરીઓની સુરક્ષા વધે તે માટે દીકરીઓને જ ડિફેન્સ તાલીમ આપવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે, સરદાર ધામમાં દીકરીઓને તલવાર ચલાવવાની તાલીમ અપાય છે. હવે અમે સરદાર ધામમાં દીકરીઓને Self Defense ની તાલીમ પણ આપીશું. અમે 25 વર્ષ આગળનું વિચારીએ છીએ. વર્તમાનમાં માત્ર પાટીદાર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની દીકરીઓની સુરક્ષા મુદ્દે Gagji Sutaria એ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દીકરીઓને કમરમાં રિવોલ્વર રાખવાનું જણાવતા નિવેદન આપ્યું કે, હવે દીકરીઓ કમરમાં રિવોલ્વર રાખે. જેનાથી ગમે ત્યારે તેની સુરક્ષાની સમસ્યા ઊભી થાય ત્યારે તે બહાદૂરી પૂર્વક સામનો કરી શકે છે. દીકરીઓની સુરક્ષા મુદ્દે સરદાર ધામ સતત પ્રયત્નો કરી રહ્યું છે. આ બાબતની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, સરદાર ધામમાં દીકરીઓને તલવાર ચલાવવાની તાલીમ અપાય છે. હવે આગામી દિવસોમાં સરદાર ધામ ખાતે દીકરીઓને ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ VADODARA : નદીના રિવાઇવલ પ્રોજેક્ટ વચ્ચે દુષિત પાણીનો નિકાલ જારી

Tags :
Advertisement

.

×