Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Nagarpalika Result: અમદાવાદના રાજકારણમાં ભાજપનો દબદબો: ધોળકા, વિરમગામ અને બારેજામાં ભગવો લહેરાયો

અમદાવાદ (Ahmedabad) જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ધોળકા (Dholka) માં 36 માંથી 31 બેઠકો અને વિરમગામ (Viramgam) માં 36 માંથી 26 બેઠકો જીતી ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે. બારેજા (Bareja) માં 13 બેઠકો સાથે ભાજપે સત્તા હાંસલ કરી છે, જ્યાં અપક્ષ ઉમેદવારોએ 11 બેઠકો મેળવી મજબૂત પડકાર આપ્યો હતો. ત્રણેય જગ્યાએ ભાજપનું વર્ચસ્વ અકબંધ રહ્યું છે.
ahmedabad nagarpalika result  અમદાવાદના રાજકારણમાં ભાજપનો દબદબો  ધોળકા  વિરમગામ અને બારેજામાં ભગવો લહેરાયો
Advertisement
  • અમદાવાદ જિલ્લામાં આવેલી 3 Nagarpalika માં ભગવો લહેરાયો
  • ધોળકા નગરપાલિકા માં ભાજપા ની પ્રચંડ જીત
  • ધોળકા નગરપાલિકા ની 36 માંથી 31 માં ભાજપ નો ભગવો લહેરાયો
  • વિરમગામ નગરપાલિકા માં પણ ભાજપ નો પરચમ અકબંધ
  • 36 બેઠક માંથી વિરમગામ નગરપાલિકામાં ભાજપ ને 26 બેઠક મળી
  • બારેજા નગરપાલિકા ભાજપની જીત 13 સીટ ભાજપને અપક્ષ ની 11 સીટ મળી

Ahmedabad Nagarpalika Result Latest Update: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જિલ્લાની ત્રણ મહત્વપૂર્ણ નગરપાલિકાઓ માટે યોજાયેલી ચૂંટણીઓના પરિણામો જાહેર થતા જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવીને વિજયી કૂચ જાળવી રાખી છે.

Tags :
Advertisement

.

×