Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: દિવાળી અને છઠ પૂજા પહેલા ટ્રેનો હાઉસફૂલ, અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઈટિંગ 200 ને પાર

Ahmedabad: દિવાળી અને છઠ પૂજા પહેલાં અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ 200 ને પાર પહોંચ્યું છે. અમદાવાદ ડિવિઝને 12 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી હોવા છતાં ટિકિટની અછત છે. ભીડને પહોંચી વળવા વધારાના કોચ જોડાયા છે અને સ્ટેશન પર સુવિધાઓ સાથે ખાસ હોલ્ડિંગ એરિયા બનાવાયો છે.
ahmedabad  દિવાળી અને છઠ પૂજા પહેલા ટ્રેનો હાઉસફૂલ  અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઈટિંગ 200 ને પાર
Advertisement

Ahmedabad: દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતાં રેલવે મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની છે. મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ 200 ને પાર પહોંચી ગયું છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા 12 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જોકે, આ ટ્રેનોમાં પણ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×