Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Flower Show: 'ભારત એક ગાથા' થીમ સાથે રચાયો નવો ઇતિહાસ, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

Ahmedabad ફ્લાવર શો 2026 એ 'ભારત એક ગાથા' થીમ હેઠળ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. વિશ્વનું સૌથી મોટું ફ્લાવર મંડલા અને સરદાર પટેલનું વિશાળ ફ્લાવર પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કરેલો આ શો 25 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં વિવિધ આકર્ષક ફૂલોના સ્કલ્પ્ચર્સ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ahmedabad flower show   ભારત એક ગાથા  થીમ સાથે રચાયો નવો ઇતિહાસ  બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
Advertisement
  • Ahmedabad: અમદાવાદ ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
  • ભારત એક ગાથા" થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોનું આયોજન
  •  એક સાથે બે ગિનિસ બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યા

Ahmedabad Flower Show 2026: સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત વાર્ષિક ફ્લાવર શો ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમક્યો છે. સતત ત્રીજા વર્ષે અમદાવાદ ફ્લાવર શોએ પોતાની સફળતાનો સિલસિલો જાળવી રાખતા એકસાથે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકાયેલો આ શો 'ભારત એક ગાથા' થીમ પર આધારિત છે, જે મુલાકાતીઓ માટે જ્ઞાન અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ સાબિત થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×