Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Open Drain Accident: અમદાવાદમાં ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી, કલાકોની શોધખોળ છતાં પત્તો નહીં, પરિવાર ચિંતામાં

Ahmedabad Open Drain Accident: અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર ખુલ્લી ગટરમાં 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકતાં ચકચાર મચી ગઈ છે. માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી ત્યારે બાળકી અકસ્માતે ગટરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી. સાત કલાકથી વધુ સમયની શોધખોળ છતાં બાળકીનો પત્તો લાગ્યો નહોતો.
ahmedabad open drain accident  અમદાવાદમાં ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી  કલાકોની શોધખોળ છતાં પત્તો નહીં  પરિવાર ચિંતામાં
Advertisement

Ahmedabad Open Drain Accident: અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર ખુલ્લી ગટરમાં 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકતાં ચકચાર મચી ગઈ છે. માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી ત્યારે બાળકી અકસ્માતે ગટરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી. સાત કલાકથી વધુ સમયની શોધખોળ છતાં બાળકીનો પત્તો લાગ્યો નહોતો. ઘટનાએ ખુલ્લી ગટરોની સુરક્ષા અને મહાનગરપાલિકાની કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Tags :
Advertisement

.

×