Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gita Mandir Bus Stand: અમદાવાદને મળ્યું એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ! જુઓ કેવી છે હાઈટેક સુવિધાઓ

GSRTC Terminal 2: અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે 4309 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા ટર્મિનલ 2 નું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું. આ ટર્મિનલમાં 39 પ્લેટફોર્મ, 570 થી વધુ બેઠકો, કેન્ટીન, પાર્કિંગ, ક્લોક રૂમ અને પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત એસ.ટી. કર્મચારીઓ માટે ત્રીજા માળે રેસ્ટ રૂમ અને ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે.
gita mandir bus stand  અમદાવાદને મળ્યું એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ  જુઓ કેવી છે હાઈટેક સુવિધાઓ
Advertisement

Gita Mandir Terminal 2: અમદાવાદ શહેરના ગીતામંદિર સ્થિત સેન્ટ્રલ બસ સ્ટેન્ડના નવનિર્મિત ટર્મિનલ 2નું ભવ્ય લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા વધારવાના હેતુથી આ મોર્ડન બસ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા ટર્મિનલથી રાજ્યભરમાં પ્રવાસ કરતા હજારો મુસાફરોને ભારે સુગમતા રહેશે.

Tags :
Advertisement

.

×