Ahmedabad : ગુજરાત ફર્સ્ટ પરિવારે નૂતન વર્ષની ઉજવણી કરી, ડિરેક્ટર જસ્મીનભાઈ પટેલ, ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ હાજર રહ્યા
- ગુજરાત ફર્સ્ટ પરિવારે નૂતન વર્ષની રંગેચંગે ઉજવણી કરી (Ahmedabad)
- શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલે કરી પૂજા-અર્ચના
- અંબાજી માતાની ભક્તિભાવથી આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા
- ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસ્મીનભાઈ પટેલ રહ્યાં ઉપસ્થિત
- ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ પૂજામાં રહ્યાં હાજર
Ahmedabad : આજે સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતનાં અમદાવાદમાં પણ લોકો નૂતન વર્ષની (Happy New Year) એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પરિવારે પણ નૂતન વર્ષની રંગેચંગે ઉજવણી કરી. શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલે (Mukeshbhai Patel) પૂજા-અર્ચના કરી. અંબાજી માતાની ભક્તિભાવથી આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil એ જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કહ્યું- લોકોની સમૃદ્ધિ અને..!
Ahmedabad | Gujarat First પરિવારે નૂતન વર્ષની કરી રંગેચંગે ઉજવણી | Gujarat First
Shri Siddhi Media Group ના Chairman Shri Mukeshbhai Patel એ કરી પૂજા-અર્ચના
અંબાજી માતાની ભક્તિભાવથી આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા
Gujarat First ના Managing Director Shri Jasminbhai Patel રહ્યાં… pic.twitter.com/aQGtXOcZdM— Gujarat First (@GujaratFirst) October 22, 2025
Ahmedabad, શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલે પૂજા-અર્ચના કરી
અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટ પરિવાર દ્વારા નૂતન વર્ષની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. નવા વર્ષ નિમિત્તે શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં (Shri Siddhi Media Group) ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી. અંબાજી માતાની ભક્તિભાવથી મુકેશભાઈ પટેલે આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા અને વિશ્વ કલ્યાણ, તમામ લોકોનાં જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો - Happy BDay Amit Shah : નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ, CM, DyCM સહિત MP, MLA's પહોંચ્યા
ગુજરાત ફર્સ્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસ્મીનભાઈ પટેલ, ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ હાજર રહ્યા
નવા વર્ષનાં પ્રથમ દિવસે ગુજરાત ફર્સ્ટ પરિવાર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસ્મીનભાઈ પટેલ અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ હાજર રહ્યા હતા. તેમણે પણ ભગવાનની આરતી ઉતારીને સૌનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. પૂજામાં ગુજરાત ફર્સ્ટ પરિવાર (Pooja at Gujarat First News), શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Rajkot : જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિરમાં 11,000 દીવડાથી ભવ્ય દીપોત્સવ ઊજવાયો


