Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rain Red Alert in Gujarat: હવામાન વિભાગની મોટી ચેતવણી, અમદાવાદ, ખેડા અને આણંદમાં ભારે વરસાદની આગાહી!

Ahmedabad Rain Alert: હવામાન વિભાગ દ્વારા અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બપોરે 1 વાગ્યા સુધી આકાશી આફતને લઈને રેડ એલર્ટ અને ઓરેંજ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad), ખેડા (Kheda), આણંદ (Anand), વડોદરા (Vadodara), છોટાઉદેપુર (Chhotaudepur) અને ભરૂચ (Bharuch) માં અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે.
rain red alert in gujarat  હવામાન વિભાગની મોટી ચેતવણી  અમદાવાદ  ખેડા અને આણંદમાં ભારે વરસાદની આગાહી
Advertisement

Ahmedabad Rain Alert: ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી સમય માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અંગેનું ખાસ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના નાગરિકો માટે બપોરે 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપીને તંત્ર દ્વારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×