Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: અમદાવાદમાં કરોડોનું જમીન કૌભાંડ, ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ

 Ahmedabad News: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ચર્ચિત ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબની કરોડો રૂપિયાની જમીન કૌભાંડ મામલે વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટે બોગસ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્નીના આધારે લાખો-કરોડોની કિંમતની જમીન હડપ કરી હોવાના ગંભીર આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે.
ahmedabad news  અમદાવાદમાં કરોડોનું જમીન કૌભાંડ  ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ
Advertisement

 Ahmedabad News: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ચર્ચિત ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબની કરોડો રૂપિયાની જમીન કૌભાંડ મામલે વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટે બોગસ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્નીના આધારે લાખો-કરોડોની કિંમતની જમીન હડપ કરી હોવાના ગંભીર આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. આ હાઈપ્રોફાઈલ જમીન કૌભાંડ સામે આવતા રિયલ એસ્ટેટ અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Tags :
Advertisement

.

×