Ahmedabad Rain : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ! શાહીબાગ અંડરબ્રિજ અને એરપોર્ટ રોડ પર વરસાદી પાણી ભરાતા હાલાકી
Ahmedabad Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે વરસાદના કારણે અમદાવાદના વિવિધ વરસાદમાં ઠેર-ઠેર વરસાદના કારણે પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ આકાશી આફત અને ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
Advertisement