Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: રસોડાનું બજેટ ખોરવાયુ! તેલ, દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાની શક્યતા

Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ જવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
ahmedabad news  રસોડાનું બજેટ ખોરવાયુ  તેલ  દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાની શક્યતા
Advertisement

Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ જવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા 4 થી 5 મહિનામાં અનેક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ વધુ મોંઘા બન્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી તેજી અને આયાત ખર્ચમાં થયેલો વધારો આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આગામી તહેવારોની સિઝન પહેલા જ ગ્રાહકોના ખિસ્સા પર આર્થિક ભાર વધુ વધવા જઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×