Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Iscon to Sanand Elevated Corridor : વાહનચાલકોને બલ્લે-બલ્લે! ઈસ્કોન-સાણંદ કોરિડોર તૈયાર, 9 નવેમ્બરે અમિત શાહ કરશે ઉદ્ઘાટન

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર રોજિંદા ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. ઈસ્કોન જંક્શનથી સાણંદ અદ્યતન એલિવેટેડ કોરિડોર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે. દિવાળી પછી એટલે કે, 9 નવેમ્બરે આ માર્ગ વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી આ બ્રિજનું લોકાર્પણ કરશે. સિગ્નલો પર ઊભા રહ્યા વિના સીધા અને અવરોધ વગર નીકળી શકાશે, જે સમગ્ર પશ્ચિમ અમદાવાદના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
iscon to sanand elevated corridor   વાહનચાલકોને બલ્લે બલ્લે  ઈસ્કોન સાણંદ કોરિડોર તૈયાર  9 નવેમ્બરે અમિત શાહ કરશે ઉદ્ઘાટન
Advertisement

Iscon to Sanand Elevated Corridor : અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકો માટે મોટી ખુશખબર આવી છે. વર્ષોથી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિકજામનો સામનો કરતા મુસાફરોની હાલાકીનો હવે કાયમી અંત આવવા જઈ રહ્યો છે. ખાસ કરીને ઈસ્કોન જંક્શનથી સાણંદ અને સરખેજથી ગાંધીનગર તરફ જતા માર્ગ પર સરળ અને અવિરત ટ્રાફિક સંચાલન માટે તૈયાર થયેલો એલિવેટેડ કોરિડોર હવે વાહનવ્યવહાર માટે તૈયાર થઈ ગયો છે.

Tags :
Advertisement

.

×