Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મુખ્ય સૂત્રધાર મહિલા ઝડપાઈ

Ahmedabad krishnanagar robbery case: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે કારનો કાચ તોડીને કરવામાં આવેલી 50 લાખની લૂંટની સનસનીખેજ ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે.
ahmedabad news  કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો  મુખ્ય સૂત્રધાર મહિલા ઝડપાઈ
Advertisement

Ahmedabad krishnanagar robbery case: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે કારનો કાચ તોડીને કરવામાં આવેલી 50 લાખની લૂંટની સનસનીખેજ ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસની સંયુક્ત ટીમે આ ગુનાના મુખ્ય સૂત્રધાર એવી એક મહિલા આરોપીને દબોચી લીધી છે. પોલીસની તપાસમાં લૂંટના આયોજન પાછળ મહિલાનો જ હાથ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Tags :
Advertisement

.

×