અનોખો મુકાબલો! 'Kon Banshe Gujarat No Genius' શોમાં માતા-પુત્રની જોડીએ પાર કર્યો પ્રથમ પડાવ
Kon Banshe Gujarat No Genius: ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત રાજ્યના સૌથી મોટા જ્ઞાનના મહાકુંભ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' શોમાં દરરોજ નવા અને રસપ્રદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ મહાસંગ્રામમાં હાલમાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયી અને અનોખી સ્પર્ધા જોવા મળી રહી છે
Advertisement
Kon Banshe Gujarat No Genius: ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત રાજ્યના સૌથી મોટા જ્ઞાનના મહાકુંભ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' શોમાં દરરોજ નવા અને રસપ્રદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ મહાસંગ્રામમાં હાલમાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયી અને અનોખી સ્પર્ધા જોવા મળી રહી છે, જ્યાં એક જ પરિવારના માતા અને પુત્રની જોડીએ પોતાની બુદ્ધિપ્રતિભાના બળે આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરી લીધો છે અને હવે બંને જ 'ગુજરાતનો જીનિયસ' બનવાની રેસમાં સામસામે આવી ગયા છે.

