Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Navratri 2026: ડોમ તૂટ્યો, ઉત્સાહ નહીં! કિર્તીદાન ગઢવીની પરંપરા નવરાત્રિ હવે ખુલ્લા મેદાનમાં

Ahmedabad માં કિર્તીદાન ગઢવીના પરંપરા નવરાત્રિનો AC ડોમ ધરાશાયી થયા બાદ ગરબાના આયોજન અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર રીલ શેર કરીને જણાવ્યું કે, હવે 12થી 20 ઓક્ટોબર દરમિયાન ખુલ્લા મેદાનમાં ગરબા યોજાશે. સાઉન્ડ અને લાઇટિંગની વ્યવસ્થા યથાવત રહેશે. ડોમ તૂટ્યો હોવા છતાં ટીમનો ઉત્સાહ યથાવત છે. સુરક્ષા વ્યવસ્થા હવે મહત્વપૂર્ણ બનશે.
ahmedabad navratri 2026  ડોમ તૂટ્યો  ઉત્સાહ નહીં  કિર્તીદાન ગઢવીની પરંપરા નવરાત્રિ હવે ખુલ્લા મેદાનમાં
Advertisement

Ahmedabad Garba: અમદાવાદમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ'ના AC ડોમ ધરાશાયી થયા બાદ ગરબા યોજાશે કે નહીં તે અંગે ખેલૈયાઓમાં સર્જાયેલી અસમંજસનો અંત આવ્યો છે. કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) એ સોશિયલ મીડિયા પર વીડિયો રીલ શેર કરીને મોટી જાહેરાત કરી છે. હવે ડોમને બદલે ખુલ્લા મેદાનમાં 12 થી 20 ઓક્ટોબર દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવશે. ડોમને નુકસાન પહોંચ્યું હોવા છતાં આયોજકો અને ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત હોવાનું કિર્તીદાને જણાવ્યું છે.

Tags :
Advertisement

.

×