Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: ઐતિહાસિક નિર્ણય! ગુજરાતમાં શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પૂર્વ સૈનિકો માટે અનામત ફરજિયાત

Ahmedabad News: દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પૂર્વ સૈનિકો માટે ગુજરાત સરકારે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું છે કે, હવેથી રાજ્યની તમામ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પૂર્વ સૈનિકો માટે અનામતની જોગવાઈને ફરજિયાત કરવામાં આવી છે.
ahmedabad news  ઐતિહાસિક નિર્ણય  ગુજરાતમાં શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પૂર્વ સૈનિકો માટે અનામત ફરજિયાત

Tags :
Advertisement

.

×