Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: વિરલ ચૌધરી અકસ્માત કેસમાં મોટો ખુલાસો, ફોર્ચ્યુનરમાં મિત્ર સાગર પણ હતો સવાર, ક્યાં સુધી નબીરાઓ લેશે લોકોના જીવ?

Ahmedabad ના વિરલ ચૌધરી ફોર્ચ્યુનર અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. અકસ્માત સમયે મિત્ર સાગર પણ કારમાં સવાર હતો અને ઘટના બાદ ફરાર થયો હોવાનો આરોપ છે. બંનેએ સાગરના ઘરે તેમજ ચાલુ કારમાં દારૂ પીધો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે સાગર સામે ગુનો દાખલ કર્યો છે. અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. પરિવારે કડક સજાની માગ કરી છે.
ahmedabad  વિરલ ચૌધરી અકસ્માત કેસમાં મોટો ખુલાસો  ફોર્ચ્યુનરમાં મિત્ર સાગર પણ હતો સવાર  ક્યાં સુધી નબીરાઓ લેશે લોકોના જીવ
Advertisement

Ahmedabad Nikol Fortuner Accident: અમદાવાદના ચકચારી વિરલ ચૌધરી ફોર્ચ્યુનર અકસ્માત કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અકસ્માત સમયે વિરલ ચૌધરી (Viral Chaudhary) ની કારમાં તેનો મિત્ર સાગર પણ સવાર હોવાની વિગતો સામે આવી છે. અકસ્માત બાદ સાગર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. આ મામલે નિકોલ પોલીસે સાગર સામે પણ ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચતાં પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×