Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Nikol Girls Ruckus: ‘હવે આવું નહીં કરીએ...’નશામાં હંગામો ભારે પડ્યો, પોલીસ આવી પહોંચી, યુવતીઓએ માફી માગી

અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં બે નેપાળી યુવતીઓએ પારંતી આવાસમાં મોડી રાત્રે હંગામો મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ યુવતીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી બાદ બંને યુવતીઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. યુવતીઓએ હવેથી આ પ્રકારનો હંગામો કે તમાશો નહીં કરવાની ખાતરી પણ આપી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી હતી.
ahmedabad nikol girls ruckus  ‘હવે આવું નહીં કરીએ   ’નશામાં હંગામો ભારે પડ્યો  પોલીસ આવી પહોંચી  યુવતીઓએ માફી માગી
Advertisement

Ahmedabad Nikol Girls Ruckus: અમદાવાદના નિકોલ વિસ્તારમાં પારંતી આવાસમાં 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે બે નેપાળી યુવતીઓએ કથિત રીતે દારૂના નશામાં હંગામો મચાવ્યો હતો. યુવતીઓના વર્તનને લઈને આસપાસના લોકોમાં પણ ભારે હોબાળો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.

Tags :
Advertisement

.

×