Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Plane Crash: કલોલથી કરુણ દ્રશ્યો, બપોરે 12:39 નો એ વીડિયો કોલ છેલ્લો સાબિત થયો! ગર્ભવતી પત્નીનું મોત!

Ahmedabad Plane Crash 1 year Anniversary: લંડન (London) રહેતા અને કલોલના (Kalol) ગુંજન કુમારની બે મહિનાની ગર્ભવતી પત્ની જૈમિનિનું (Jaimini) અમદાવાદ પ્લેન ક્રેશમાં કરુણ મોત નીપજ્યું છે. બપોરે 12:39 વાગ્યે છેલ્લો વીડિયો કોલ કરનાર પત્નીની મોતના સમાચાર સાંભળી પતિ બેભાન થયો હતો. દુર્ઘટના સ્થળે પત્નીનો ફોટો લઈ પહોંચેલા પરિવારે અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
ahmedabad plane crash  કલોલથી કરુણ દ્રશ્યો  બપોરે 12 39 નો એ વીડિયો કોલ છેલ્લો સાબિત થયો  ગર્ભવતી પત્નીનું મોત
Advertisement

Ahmedabad Plane Crash Tribute: અમદાવાદ (Ahmedabad) અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટના (Plane Crash) સ્થળેથી કાળજું કંપાવી દેનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ પ્લેન ક્રેશમાં કલોલ (Kalol) ના પરિવારે પોતાની વ્હાલસોયી વહુ અને અણજન્મેલા બાળકને ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ કલોલનો પરિવાર અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કરુણતાની પરાકાષ્ઠા જોવા મળી હતી.

Tags :
Advertisement

.

×