Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Boss Scam Racket Bust : કંપનીના CEO બની 1.5 કરોડની ઠગાઈ, 4500 સિમ કાર્ડ વાપરનાર 2 ગઠિયા ઝડપાયા

દેશમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતો મોટો કેસ સામે આવ્યો છે. સાયબર પોલીસે પશ્ચિમ બંગાળના ઇમરાન અલી અને ઇન્જામૂલ મૌલાને ઝડપી લીધા છે. આરોપીઓએ 4,500 સિમ કાર્ડ મેળવી માલવેર દ્વારા સીઈઓ બની ₹1.5 કરોડની ઠગાઈ આચરી હતી. હોંગકોંગ સિસ્ટમ હેક કરી પાકિસ્તાનથી મોનિટરિંગ થતું હોવાનો તપાસમાં પર્દાફાશ થયો છે.
boss scam racket bust   કંપનીના ceo બની 1 5 કરોડની ઠગાઈ  4500 સિમ કાર્ડ વાપરનાર 2 ગઠિયા ઝડપાયા
Advertisement

Boss Scam Racket Bust : ભારત સહિત વિદેશી ધરતી પર સક્રિય અત્યંત શાતિર સાયબર નેટવર્કનો પર્દાફાશ કરવામાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે.  સાયબર પોલીસે પશ્ચિમ બંગાળમાંથી બે મુખ્ય સાયબર ગુનેગારો ઇમરાન અલી અને ઇન્જામૂલ મૌલાની ધરપકડ કરી છે, જેઓ માલવેર દ્વારા ડિવાઇસ હેક કરી કંપનીના બોસના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા હતા.

Tags :
Advertisement

.

×