Ahmedabad Rath Yatra Security: અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા માટેની મોકડ્રીલ યોજાઈ, ટીયર ગેસની અસરથી નાગરિકોને હાલાકી
Ahmedabad Rath Yatra Security: આગામી રથયાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ મોકડ્રીલ દરમિયાન કરવામાં આવેલા ટીયર ગેસના પ્રયોગને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકો અને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement