Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : CWC ની બેઠકમાં રાહુલ ગાંધીએ OBC અંગે કરી મોટી વાત, જાણો શું કહ્યું ?

બેઠકમાં રાહુલ ગાંધી OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ahmedabad   cwc ની બેઠકમાં રાહુલ ગાંધીએ obc અંગે કરી મોટી વાત  જાણો શું કહ્યું
Advertisement
  1. CWC ની બેઠકમાં રાહુલે OBC અંગે કરી મોટી વાત
  2. બેઠકમાં રાહુલ ગાંધીએ વંચિતોની લડાઈ લડવા કરી વાત
  3. OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા રાહુલ ગાંધી : સૂત્ર
  4. "કોંગ્રેસ SC, ST, OBC સમાજના હિત માટે લડે એ જરૂરી"
  5. "સવર્ણ વર્ગના ગરીબોના હકો માટે પણ લડવું જરૂરી"

અમદાવાદનાં (Ahmedabad) સાબરમતી તટ નજીક આવેલા સરદાર સ્મારક ખાતે આજે કોંગ્રેસની CWC ની બેઠક (Congress' CWC Meeting) મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત કરવા, આવનાર ચૂંટણીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વંચિતોની લડાઈ લડવાની વાત કહી હોવાની માહિતી સામે આવી છે. બેઠકમાં રાહુલ ગાંધી OBC, SC-ST રાગ આલાપતા જોવા મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Tags :
Advertisement

.

×